Dwarka Unseasonal Rain : દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત
દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાનાં વાતાવરણ અચાનક પલટો આવ્યો છે.
Advertisement
દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાનાં વાતાવરણ અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ દ્વારકા શહેરના વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કાળા ડિબાંગ વાદળો સાથે મોટાભાગના વિસ્તારોમાં વીજળીનાં ચમકારા સાથે વરસાદ ખાબક્યો છે. ધરતીપુત્રોને ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ છે...... જુઓ અહેવાલ.....

