Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv: DyCM Harshbhai Sanghavi એ સોમનાથની સભામાં સંબોધન કર્યું

Somnath Swabhiman Parv: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ના ભાગરૂપે ભવ્ય શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
Advertisement
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથની સભામાં સંબોધન કર્યું
  • હર્ષભાઈ સંઘવીએ સોમનાથના ઇતિહાસ વિશે વાત કરી
  • "આજે ગઝનવી બીખરી ગયા, આજે સોમનાથ અડીખમ છે"
  • વીર હમીરજી અને વેગડા ભીલની વીરતા વિશે વાત કરી
  • અમુક લોકો આજે પણ મહમદ ગઝનવીને મહાન ગણાવે છે

Somnath Swabhiman Parv: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ના ભાગરૂપે ભવ્ય શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથની સભામાં સંબોધન કર્યું

શૌર્ય સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધિત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે સોમનાથના ઇતિહાસની વાત કરતાં કહ્યું કે "આજે ગઝનવી બીખરી ગયા છે, પરંતુ સોમનાથ અડીખમ છે." તેમણે વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલની અદ્ભુત વીરતાનું વર્ણન કર્યું, જેમણે સોમનાથ મંદિરની રક્ષા માટે પ્રાણ આહુતિ આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ હર્ષ સંઘવીએ નામ લીધા વિના અમુક લોકો પર કટાક્ષ કરતાં કહ્યું કે "આજે પણ કેટલાક મહમદ ગઝનવીને મહાન ગણાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×