Surat : DyCM Harshbhai Sanghaviએ સમૂહ લગ્નમાં હાજરી આપી
સુરતના (Surat) પલસાણા સ્થિત મણીબા આહીર હોલ ખાતે દક્ષિણ ગુજરાત સુરત આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 26મા સમૂહ લગ્નનું (Mass Marriage) ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) ખાસ હાજરી આપીને નવયુગલોને...
Advertisement
સુરતના (Surat) પલસાણા સ્થિત મણીબા આહીર હોલ ખાતે દક્ષિણ ગુજરાત સુરત આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 26મા સમૂહ લગ્નનું (Mass Marriage) ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) ખાસ હાજરી આપીને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ આયોજનમાં અંદાજે 18 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી લગ્નગ્રંથિએ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ આહીર સમાજની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને નવપરિણીત યુગલોના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
Advertisement


