Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DyCM HarshBhai Sanghavi નું IPLને લઈને નિવેદન,જુઓ Video

IPL 2026 Final: અમદાવાદ (Ahmedabad) સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી IPL 2026 ની ફાઈનલ મેચને લઈનેે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ પ્રતિક્રિયા આપી છે.
Advertisement

IPL 2026 Final: અમદાવાદ (Ahmedabad) સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી IPL 2026 ની ફાઈનલ મેચ એક ઐતિહાસિક ઘટના બની રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ આ મેચના સફળ આયોજન બદલ બીસીસીઆઈ (BCCI) ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના ખૂણે ખૂણેથી લાખો ક્રિકેટ રસિકો અમદાવાદ (Ahmedabad) આવી પહોંચ્યા હતા. સમગ્ર દેશભરમાંથી આવેલા આ મહેમાનોનું સ્વાગત કરતા અમને આનંદ છે. અમને આશા છે કે અમદાવાદની મહેમાનગતિ તેમને ચોક્કસ ગમી હશે. ગુજરાતી ભોજન મીઠું જરૂર હોય છે, પણ અમારો પ્રેમ પણ મીઠો છે. વધુમા તેમણે શું કહ્યું જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×