DyCM હર્ષ સંઘવી ફરી દિલ્હી પ્રવાસે: 10 દિવસમાં ત્રીજો પ્રવાસ
Deputy Chief Minister Gujarat: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi) આજે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે. છેલ્લા 10 દિવસમાં તેમની આ ત્રીજી દિલ્હી મુલાકાત હોવાથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે....
Advertisement
Deputy Chief Minister Gujarat: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi) આજે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે. છેલ્લા 10 દિવસમાં તેમની આ ત્રીજી દિલ્હી મુલાકાત હોવાથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરીને તેઓ આજે મોડી સાંજે જ ગુજરાત પરત ફરવાના હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

