DyCM Harshbhai Sanghavi દ્રારા Ahmedabad RTO કચેરીનું ઉદ્ધાટન, જુઓ VIDEO
Ahmedabad news: રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે રૂપિયા ૬૨ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક આરટીઓ (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
Advertisement
Ahmedabad news: રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે રૂપિયા ૬૨ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક આરટીઓ (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી કચેરીના નિર્માણથી ટેકનિકલ સમસ્યાઓ જેવી કે સર્વર ડાઉન થવું કે ઓનલાઇન કામગીરીમાં અવરોધ આવવાની ફરિયાદોમાં મોટો ઘટાડો થશે. અરજદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં પ્રવેશદ્વાર પર જ સેન્ટ્રલ એસી ડોમ અને પ્રીમિયમ સેટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનાથી લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળશે. જુઓ વીડિયો...
Advertisement

