DyCM HarshBhai Sanghavi Statement : કોમનવેલ્થ ગેમ્સને લઈને DyCM HarshBhai Sanghavi નું નિવેદન
વર્ષ 20230 માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.
Advertisement
વર્ષ 20230 માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે તાજેતરમાં ગ્લાસગોમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જેઓ મેડલ જીતી શક્યા નહીં તેમણે આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે. યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ સહિતના તમામ લોકોના માર્ગદર્શન અને અનુભવ હેઠળ કામગીરી હાથ ધરી છે. આજ ગુજરાતનના પેરા ખેલાડી દ્વારા મુખ્યમંત્રીને બેટન અને ધ્વજ આપવામાં આવ્યો. આગામી સમયમાં શહેર અને જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સાથે વધુ ખેલાડી જોડાઈ શકે તે કામગીરી આગળ વધી રહી છે.........જુઓ અહેવાલ..........

