Ahmedabad : વહેલી સવારે 12 ડિગ્રી તાપમાનમાં ઠુંઠવાયું અમદાવાદ
Ahmedabad : અમદાવાદમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે સવારમાં 7 વાગ્યે 10 ડિગ્રીથી પણ ઓછુ તાપમાન હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. ઠંડીના કારણે રોડ પર ધુમ્મસ જોવા મળ્યું છે. જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
Advertisement
Ahmedabad : અમદાવાદમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે સવારમાં 7 વાગ્યે 10 ડિગ્રીથી પણ ઓછુ તાપમાન હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. ઠંડીના કારણે રોડ પર ધુમ્મસ જોવા મળ્યું છે. જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આગામી 3 દિવસ હજુ ભારે ઠંડી પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલા પટેલે ઉતરાયણ સુધી હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે. તો ઉત્તરાયણ પર પવન સારો રહેશે તેવી પણ આગાહી કરી છે......જુઓ અહેવાલ......
Advertisement


