Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી
શક્તિશાળી ભૂકંપ બાદ થાઈલેન્ડ, બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરી. થાઈલેન્ડના એરપોર્ટ પર લૉકડાઉન, ઉડાનો કરાઈ રદ કરાઈ.
Advertisement
શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો. શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અને જર્મનીના GFZ ભૂસ્તરશાસ્ત્ર કેન્દ્રના પ્રારંભિક અહેવાલો મુજબ, આ ભૂકંપ બપોરે લગભગ 1:30 વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્રબિંદુ પડોશી દેશ મ્યાનમારમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. થાઈલેન્ડ બાદ મ્યાનમારમાં પણ ભૂકંપથી ઈમરજન્સી જાહેર કરવારમાં આવી છે. મ્યાનમારમાં પણ ની જુન્ટા સરકારે ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
Advertisement