Rajkot ના Gondal માં Earthquake નો આંચકો
દિવાળીનાં તહેવાર (Diwali Festival) વચ્ચે રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં ધરા ધ્રૂજી છે. શુક્રવારે ગોંડલમાં લોકોએ ભૂકંપનો ઝટકો અનુભવ્યો હતો.
03:30 PM Oct 24, 2025 IST
|
Vipul Sen
Rajkot : દિવાળીનાં તહેવાર (Diwali Festival) વચ્ચે રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં ધરા ધ્રૂજી છે. શુક્રવારે ગોંડલમાં લોકોએ ભૂકંપનો ઝટકો અનુભવ્યો હતો. આ ભૂકંપનો આંચકો 3.6 ની તીવ્રતા હોવાની માહિતી છે. ગોંડલમાં બપોરે 12.37 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દિવાળીનાં તહેવારની ઉજવણી વચ્ચે ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ગોંડલથી 24 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર (Earthquake in Gondal) હોવાની માહિતી છે.... જુઓ અહેવાલ....
Next Article