કચ્છના દૂધઈ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો
Earthquake in Kutch : કચ્છ (Kutch) જિલ્લામાં ફરી એકવાર ભૂગર્ભીય હલચલ (Seismic Activity) જોવા મળી છે, જેના કારણે સરહદી પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગઈકાલે રાત્રે 10:52 મિનિટે દૂધઈ (Dudhai) અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો (Earthquake) જોરદાર આંચકો અનુભવાયો હતો.
Advertisement
Earthquake in Kutch : કચ્છ (Kutch) જિલ્લામાં ફરી એકવાર ભૂગર્ભીય હલચલ (Seismic Activity) જોવા મળી છે, જેના કારણે સરહદી પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગઈકાલે રાત્રે 10:52 મિનિટે દૂધઈ (Dudhai) અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો (Earthquake) જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ (Richter Scale) પર આ આંચકાની તીવ્રતા 3.4 નોંધવામાં આવી હતી, જે સામાન્ય કરતાં થોડી વધુ હોવાથી લોકોએ સ્પષ્ટ ધ્રુજારી (Tremors) અનુભવી હતી. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (Institute of Seismological Research) ના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) દૂધઈથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું.
Advertisement


