મેડિકલ કોલેજ લાંચકાંડમાં ગુજરાત સહિત 10 રાજ્યમાં ED ના દરોડા
મેડિકલ કોલેજ લાંચકાંડમાં ED દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત 10 રાજ્યમાં 15 સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે.
05:50 PM Nov 27, 2025 IST
|
Vipul Sen
મેડિકલ કોલેજ લાંચકાંડમાં ED દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત 10 રાજ્યમાં 15 સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે. જૂનમાં CBI એ ફરિયાદ દાખલ કરી હતી. ઈન્સ્પેક્શન સંબંધિત માહિતી માટે લાંચ આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. NMC ના અધિકારી પણ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. 7 મેડિકલ કોલેજ, વચેટિયાઓ પર સકંજો કસાયો છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, યુપી અને દિલ્હીમાં દરોડાની કાર્યવાહી થઈ છે.... જુઓ અહેવાલ...
Next Article