Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election 2026 : West Bengal, આસામમાં સરકાર બનાવવાની કવાયત તેજ

પશ્ચિમ બંગાળ, આસામમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે બંને રાજ્યો માટે સરકાર બનાવવા ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ કરી છે.
Advertisement

પશ્ચિમ બંગાળ, આસામમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે બંને રાજ્યો માટે સરકાર બનાવવા ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ કરી છે. માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ, આસામ માટે ભાજપના પર્યવેક્ષકના નામ જાહેર થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને બંગાળના પર્યવેક્ષક બનાવાયા છે જ્યારે મોહનચરણ માંઝીને સહપર્યવેક્ષક બનાવાયા છે. બીજી તરફ આસામ માટે જે.પી.નડ્ડાને પર્યવેક્ષક બનાવાયા અને નાયબસિંહ સૈની બનાવાયા સહપર્યવેક્ષક બનાવાયા છે..... જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×