Election Result 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપ 144 બેઠકો પર અને આસામમાં 95 બેઠકો પર આગળ
Election Result 2026 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના શાનદાર પ્રદર્શન દેખાઈ રહ્યું છે.
Advertisement
Election Result 2026 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નું શાનદાર પ્રદર્શન દેખાઈ રહ્યું છે. રુઝાન મુજબ, પશ્ચિમ બંગાળમાં ભાજપ 144 બેઠકો પર અને આસામમાં 95 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આ શાનદાર પ્રદર્શનને પગલે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં કાર્યકરો ઢોલ-નગારા અને બેન્ડ-વાજા સાથે જીતનો જશ્ન મનાવી રહ્યા છે, સવારનો સન્નાટો હવે ખુશીની લહેરમાં ફેરવાઈ ગયો છે અને ભાજપ આ બંને રાજ્યોમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


