ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એલોન મસ્ક 23 વર્ષ નાની યુવતી સાથે હોટલમાં જોવા મળ્યા, રોમૅન્ટિક તસવીરો Viral

દુનિયાના સૌથી ધનિક શખ્સ એલોન મસ્ક હંમેશામાં ચર્ચામાં બન્યા રહ્યા છે. તેમની કંપની ટેસ્લા હોય કે સ્પેશએક્સ કે પછી તેમની લવ લાઈફ હોય તે હંમેશા સમાચારમાં બન્યા જ રહે છે. વળી એકવાર ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેનું કારણ એક યુવતી બની છે. થોડા દિવસો પહેલા, તે લિફ્ટમાં અભિનેત્રી અને મોડલ એમ્બર હર્ડ સાથે રોમાંસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પણ તેમના આ સમાચાર મીડિયામાં વાયરલ થયા હતા અને à
07:57 AM May 31, 2022 IST | Vipul Pandya
દુનિયાના સૌથી ધનિક શખ્સ એલોન મસ્ક હંમેશામાં ચર્ચામાં બન્યા રહ્યા છે. તેમની કંપની ટેસ્લા હોય કે સ્પેશએક્સ કે પછી તેમની લવ લાઈફ હોય તે હંમેશા સમાચારમાં બન્યા જ રહે છે. વળી એકવાર ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેનું કારણ એક યુવતી બની છે. થોડા દિવસો પહેલા, તે લિફ્ટમાં અભિનેત્રી અને મોડલ એમ્બર હર્ડ સાથે રોમાંસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પણ તેમના આ સમાચાર મીડિયામાં વાયરલ થયા હતા અને à
દુનિયાના સૌથી ધનિક શખ્સ એલોન મસ્ક હંમેશામાં ચર્ચામાં બન્યા રહ્યા છે. તેમની કંપની ટેસ્લા હોય કે સ્પેશએક્સ કે પછી તેમની લવ લાઈફ હોય તે હંમેશા સમાચારમાં બન્યા જ રહે છે. વળી એકવાર ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેનું કારણ એક યુવતી બની છે. 
થોડા દિવસો પહેલા, તે લિફ્ટમાં અભિનેત્રી અને મોડલ એમ્બર હર્ડ સાથે રોમાંસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પણ તેમના આ સમાચાર મીડિયામાં વાયરલ થયા હતા અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. હવે એલોન મસ્ક પોતાનાથી 23 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, એલોન મસ્ક અને 26 વર્ષીય નતાશા બેસેટ ફેબ્રુઆરીમાં એકસાથે મસ્કના પ્રાઈવેટ જેટથી લોસ એન્જલસમાં ઉતરતા જોવા મળ્યા હતા. ત્યારથી તેમના સંબંધોના સમાચારો સામે આવતા રહે છે. બંનેના કોઝી ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, મસ્ક અને નતાશા ફેબ્રુઆરી 2022થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પહેલા બંને અમેરિકામાં પણ સાથે જોવા મળ્યા હતા. વળી સપ્ટેમ્બર 2021માં મસ્ક અને ગ્રીમ્સ અલગ થઈ ગયા હતા. આ પછી એક્સ ગર્લફ્રેન્ડ ગ્રિમ્સે ડિસેમ્બરમાં સરોગેટ દ્વારા તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો.
ખાસ વાત એ છે કે, 27 વર્ષની નતાશા 50 વર્ષની મસ્કની અત્યાર સુધીની સૌથી નાની ગર્લફ્રેન્ડ છે. તે લગભગ 54 હજાર રૂપિયાના ઝડિગ એન્ડ વોલ્ટેર ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. આ મીટિંગ દરમિયાન મસ્ક ગ્રે ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહ્યા હતા.
આ પણ વાંચો - એલન મસ્ક ફરી વિવાદમાં, ટ્વિટરના શેરહોલ્ડર્સે કર્યો કેસ
Tags :
23YearsYoungerGirlElonMuskFellinLoveGirlfriendGujaratFirstHotelNewGirlFriendRomanticPhotoVirlaPhotos
Next Article