Elvish Yadav FIR : શું તમે જાણો છો રેવ પાર્ટીમાં શું શું પકડાયું...? Watch
નોઇડા અને એનસીઆરના અન્ય શહેરોમાં રેવ પાર્ટીઓનું આયોજન કરવા અને તેના માટે વિદેશી છોકરીઓને આમંત્રિત કરવા બદલ પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ...
09:30 PM Nov 03, 2023 IST
|
Dhruv Parmar
નોઇડા અને એનસીઆરના અન્ય શહેરોમાં રેવ પાર્ટીઓનું આયોજન કરવા અને તેના માટે વિદેશી છોકરીઓને આમંત્રિત કરવા બદલ પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ ધરપકડ કરાયેલા આરોપીઓને સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી કોર્ટે પાંચેય આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો : Rajkot : ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ભરત નમકીનમાં દરોડો પાડી 9 ટન અખાદ્ય ફરસાણ મળ્યું Watch
Next Article