Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat માં ખાડીપૂરમાં તંત્રની ખડેપગે કામગીરી, જુઓ Video

Surat News: સુરતમાં ખાડીપૂરની ગંભીર સ્થિતિમાં તંત્ર દ્વારા સતત ખડેપગે રહીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં NDRF, SDRF, ફાયર વિભાગ અને પોલીસના જવાનોએ સંયુક્ત રીતે કામ કરતા છેલ્લા બે દિવસમાં ૫ હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
Advertisement

Surat News: સુરતમાં ખાડીપૂરની ગંભીર સ્થિતિમાં તંત્ર દ્વારા સતત ખડેપગે રહીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં NDRF, SDRF, ફાયર વિભાગ અને પોલીસના જવાનોએ સંયુક્ત રીતે કામ કરતા છેલ્લા બે દિવસમાં ૫ હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ રેસ્ક્યૂ ઓપરેશન માટે ૬૪ જેટલી બોટનો ઉપયોગ કરીને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા માટે શાળાઓ, કોલેજો, કોમ્યુનિટી હોલ અને શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જુઓ વીડિયો....

Tags :
Advertisement

.

×