Adani Cement employees on strike: કંપનીમાં નોકરી આપવાની વાતો વચ્ચે રિયાલિટી જોવા જેવી!
કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અદાણી સિમેન્ટ દ્વારા શોષણ કરાતું હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
11:35 PM Apr 17, 2025 IST
|
Vipul Sen
કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અદાણી સિમેન્ટ દ્વારા શોષણ કરાતું હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. અબડાસામાં અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ પણ થયો છે...જુઓ અહેવાલ...
Next Article