દેશભરમાં UPSC દ્વારા લેવાઇ રહી છે EPFO અને APFCની પરીક્ષા
PFમાં એકાઉન્ટ ઓફિસર, આસિ. ફંડ કમિશનર માટે પરીક્ષા કુલ 230 જેટલી જગ્યાઓ માટે દેશભરમાં લેવાશે પરીક્ષા 230 પૈકી 156 એકાઉન્ટ ઓફિસર, 74 આસિ. ફંડ કમિશનરની જગ્યા UPSC EPFO Exam 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં એન્ફોર્સમેન્ટ ઓફિસર/એકાઉન્ટ્સ ઓફિસર અને...
11:05 AM Nov 30, 2025 IST
|
SANJAY
- PFમાં એકાઉન્ટ ઓફિસર, આસિ. ફંડ કમિશનર માટે પરીક્ષા
- કુલ 230 જેટલી જગ્યાઓ માટે દેશભરમાં લેવાશે પરીક્ષા
- 230 પૈકી 156 એકાઉન્ટ ઓફિસર, 74 આસિ. ફંડ કમિશનરની જગ્યા
UPSC EPFO Exam 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં એન્ફોર્સમેન્ટ ઓફિસર/એકાઉન્ટ્સ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (APFC)ની કુલ 230 જગ્યાઓ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આજે ગુજરાત સહિત દેશભરમાં લેખિત પરીક્ષા યોજાશે.આ પરીક્ષા સવારે 9:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી એક જ પાળીમાં લેવામાં આવશે. દેશના વિવિધ શહેરોમાં સ્થાપિત પરીક્ષા કેન્દ્રો પર લાખો ઉમેદવારો હાજર રહેશે.
Next Article