Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Europe Blackout : અનેક Europe દેશોમાં વીજળી ગુલ…

Europe power outage: યુરોપના ઘણા દેશોમાં અચાનક વીજળીનું ગંભીર (Europe power outage)સંકટ સર્જાયું. Spain અને Portugal સહિત ઘણા વિસ્તારોમાં મોટા પાયે અંધારપટ જોવા મળ્યો, જેના કારણે હવાઈ સેવાઓથી લઈને મેટ્રો સુધીના સંચાલનને અસર થઈ. બપોર દરમિયાન, મેડ્રિડથી લિસ્બન સુધીનો મોટો...
Advertisement

Europe power outage: યુરોપના ઘણા દેશોમાં અચાનક વીજળીનું ગંભીર (Europe power outage)સંકટ સર્જાયું. Spain અને Portugal સહિત ઘણા વિસ્તારોમાં મોટા પાયે અંધારપટ જોવા મળ્યો, જેના કારણે હવાઈ સેવાઓથી લઈને મેટ્રો સુધીના સંચાલનને અસર થઈ. બપોર દરમિયાન, મેડ્રિડથી લિસ્બન સુધીનો મોટો વિસ્તાર અંધારામાં (Blackout)ડૂબી ગયો હતો. આ કટોકટીનો સામનો કરવા માટે બંને દેશોએ તાત્કાલિક પ્રોટોકોલ લાગુ કર્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×