Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં EV વેચાણમાં તેજી! છેલ્લા 2 મહિનામાં નોંધપાત્ર વધારો

EV sales surge Surat : સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ અને સંભવિત યુદ્ધ જેવી અનિશ્ચિતતાઓ વચ્ચે લોકો હવે વધુને વધુ ઈ-વ્હીકલ તરફ વળી રહ્યા છે. માત્ર બે મહિનામાં જ વેચાણના આંકડાઓમાં મોટો વધારો નોંધાયો છે, જેમાં માર્ચમાં 1,987 અને એપ્રિલમાં 2,011 ઈ-વ્હીકલનું વેચાણ થયું છે.
Advertisement

EV sales surge Surat : સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ અને સંભવિત યુદ્ધ જેવી અનિશ્ચિતતાઓ વચ્ચે લોકો હવે વધુને વધુ ઈ-વ્હીકલ તરફ વળી રહ્યા છે. માત્ર 2 મહિનામાં જ વેચાણના આંકડાઓમાં મોટો વધારો નોંધાયો છે, જેમાં માર્ચમાં 1,987 અને એપ્રિલમાં 2,011 ઈ-વ્હીકલનું વેચાણ થયું છે. EV પર લાગતો માત્ર 1 ટકા ટેક્સ અને પેટ્રોલ-ડીઝલ વાહનો પરના 6 ટકા ટેક્સની તુલનામાં મળતી રાહત ગ્રાહકો માટે આકર્ષણનું મુખ્ય કારણ બની છે. ઉપરાંત, શો-રૂમમાંથી વાહન ખરીદતી વખતે આશરે ₹5,000 સુધીની સબસિડી પણ મળતી હોવાથી લોકો માટે ઈ-વ્હીકલ વધુ સસ્તું અને વ્યવહારુ વિકલ્પ બની રહ્યું છે, જેના કારણે બજારમાં તેની માંગ સતત વધી રહી છે.

Advertisement
Tags :
Advertisement

.

×