30 વર્ષથી ભલે ગુજરાતમાં સત્તાથી દૂર હોઇએ પણ કાર્યકર નીડર છે : શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અંગ્રેજોની લાઠી-ગોળીઓ સામે લડનારી કોંગ્રેસ ભલે 30 વર્ષથી રાજ્યમાં સત્તાથી દૂર હોય તેમ છતા આજે પણ નીડર કાર્યકરો સાથે મજબૂત છે.
Advertisement
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપ પર વરસ્યા શક્તિસિંહ ગોહિલ
અંગ્રેજોની લાઠી અને ગોળીઓ સામે અમે લડ્યા: શક્તિસિંહ
30 વર્ષથી ભલે સત્તાથી દૂર હોઇએ પણ કાર્યકર નીડર છે: શક્તિસિંહ
રાહુલ ગાંધી કહે છે, કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે: શક્તિસિંહ
ઘણા નેતાઓ છે જેઓ ડર અને લાલચમાં પક્ષ બદલ્યો: શક્તિસિંહ
અહિંસાથી લડેલી કોંગ્રેસ પાર્ટીને મરવા ન દેવી જોઇએ: શક્તિસિંહ
વોટ્સએપ યુનિવર્સિટીવાળા બાપુના નામે ભ્રમ ફેલાવે છે: શક્તિસિંહ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો
મનમોહનસિંહ સહિતના અનેક નેતાઓના નિધન પર શોક પ્રસ્તાવ
Advertisement