Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

AC Electricity Bill Saving Tips: ઉનાળામાં AC ના બેફામ ઉપયોગથી વધશે વીજળીનું બિલ; જાણો આદર્શ તાપમાન

આકરી ગરમીથી રાહત મેળવવા માટે સામાન્ય પ્રજા માટે આ ખૂબ જરૂરી છે. અલબત AC ને યોગ્ય રીતે ચલાવવું તે પણ એટલું જ જરૂરી છે.
Advertisement

ઉનાળાની ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ એર કન્ડીશનર (AC)નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં શરૂ થઈ જાય છે. આકરી ગરમીથી રાહત મેળવવા માટે સામાન્ય પ્રજા માટે આ ખૂબ જરૂરી છે. અલબત AC ને યોગ્ય રીતે ચલાવવું તે પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો AC ને લાંબા સમય સુધી સતત ચલાવે છે, જેને લીધે વીજળીનું બિલ તો વધે છે તે સાથે ACના ફંક્શન પર પણ જ ખૂબ જ વિપરીત અસર થાય છે.નમસ્કાર આજના એકસ્પલેનરમાં જાણીશું એસીનો ઉપયોગમાં શું ધ્યાન રાખવું....સામાન્ય રીતે જોવા મળ્યું છે કે લોકો ACને એક વખત ચાલુ કર્યાં બાદ કલાકોના કલાકો અથવા પૂરો દિવસ અથવા તો પૂરી રાત ચલાવે છે, જે બિલકુલ ખોટું છે. નિષ્ણાતોનું માનવું છે કે ACને સતત 8થી 10 કલાક સુધી ચલાવવું સુરક્ષિત છે. જોકે ACને સતત 15થી 20 કલાક ચલાવવાથી વીજળી બિલ ખૂબ જ વધી જાય છે. મશીનના પાર્ટ્સ ખાસ કરીને કોમ્પ્રેસર પર ખૂબ જ દબાણ આવે છે. આ સંજોગોમાં ACનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જરૂરી છે.....જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×