Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Exclusive Interview: બજેટની અંદરની વાત! Jitubhai Vaghani સાથે ગુજરાત બજેટનું સચોટ વિશ્લેષણ

આજે ગુજરાત વિધાનસભામાં રૂ.4.08 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે ગુજરાત ફર્સ્ટ સાથે પ્રવક્તા અને કૃષિ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખાસ સંવાદ કર્યો હતો.
Advertisement

આજે ગુજરાત વિધાનસભામાં રૂ.4.08 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે ગુજરાત ફર્સ્ટ સાથે પ્રવક્તા અને કૃષિ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખાસ સંવાદ કર્યો હતો. દરમિયાન, તેમણે ગુજરાત સરકારનાં આ બજેટને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, બજેટને લઈને સૌને ફાયદો થશે. શહેર, ગ્રામ્ય અને તમામનો વિકાસ થાય તે પ્રકારનું આ બજેટ છે. શિક્ષણ, રોજગારી અને ઉદ્યોગ અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, દરિયાકાંઠે વસતા લોકોથી લઈને જમીની સ્તરે જોડાયેલા લોકોનું આ બજેટ છે. કૃષિ વિભાગ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ છે. ડ્રિપ ઈરિગેશન માટે 1250 કરોડ, આયાત અને નિકાસને પ્રોત્સાહન મળે તે માટે પણ જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં કૃષિ ઈન્ડસ્ટ્રીને આગળ વધારવાનું કામ આ બજેટમાં કરાયું છે. સ્પોર્ટ્સ ક્ષેત્રને પણ આગળ વધારવાનો લક્ષ્યાંક છે. કોમનવેલ્થ ગેમને લઈને પણ અત્યારથી પ્લાનિંગ થઈ રહ્યું છે... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×