Studio On Wheels : ફિલ્મ જગતમાં 50 વર્ષનો અનુભવ ધરાવતા અભિનેત્રી ભાવીની જાની સાથે થઈ ખાસ વાતચીત
Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. આ જનરથ દરેક ક્ષેત્રના લોકોનો સંપર્ક કરી સીધો સંવાદ કરે છે.
Advertisement
Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. આ જનરથ દરેક ક્ષેત્રના લોકોનો સંપર્ક કરી સીધો સંવાદ કરે છે. ત્યારે STUDIO ON WHEELSમાં અભિનેત્રી ભાવીની જાની સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો છે. તેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીને લઈને પણ અનેક વિચારધારાઓ રજૂ કરી છે. ભાવીની જાનીને ફિલ્મ જગતમાં 50 વર્ષનો અનુભવ ધરાવે છે. તેથી તેમને STUDIO ON WHEELSના માધ્યમથી સિનેમાઘરના પર અનેક રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા છે.....જુઓ અહેવાલ.........
Advertisement
Advertisement


