Explainer: કારમાં પાણીની બોટલ રાખી છે? પીતા પહેલા આ વીડિયો જોઈ લેજો, જીવનું જોખમ!
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે અવારનવાર નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ, જે પાછળથી મોટી સમસ્યા બની શકે છે.
Advertisement
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે અવારનવાર નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ, જે પાછળથી મોટી સમસ્યા બની શકે છે. તેમાંથી એક છે કારની અંદર રાખેલી પાણીની બોટલ...કારમાં રાખેલું જૂનું પાણી દેખાવમાં ભલે ઠીક લાગે, પરંતુ કારમાં રહેલી ગરમીના કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. પ્લાસ્ટિકની બોટલમાંથી કેમિકલ પાણીમાં ભળી શકે છે....

