Explainer: નોર્મલ ડિલિવરી ભૂલાઈ ગઈ? કેમ વધી રહ્યું છે C-Section (ઓપરેશન)નું ચલણ?
ઇંગ્લેન્ડમાં સામાન્ય ડિલિવરી કરતાં સી-સેક્શન દ્વારા વધુ બાળકોને જન્મ અપાયો છે. અને આવું પહેલીવાર બન્યું છે.
Advertisement
નેશનલ હેલ્થ સર્વિસના નવા ડેટા દર્શાવે છે કે 30 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં સર્જિકલ ડિલિવરી એટલે કે સી સેકશન વધુ સામાન્ય બન્યું છે. ઇંગ્લેન્ડમાં સામાન્ય ડિલિવરી કરતાં સી-સેક્શન દ્વારા વધુ બાળકોને જન્મ અપાયો છે. અને આવું પહેલીવાર બન્યું છે. આ વધતો જતો ટ્રેન્ડ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે શું આટલી બધી સિઝેરિયન ડિલિવરી ખરેખર જરૂરી છે? કે પછી તે ફક્ત સુવિધા અને ડરને કારણે વધી રહી છે? જાણો આજનાં જાણવા જેવુંમાં.....
Advertisement


