ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Explainer: ઘર ખરીદતા પહેલા જાણો શું છે 'Built-up અને 'Super Built-up Area'

અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં 2bhk ફ્લેટનાં ભાવ લાખો-કરોડો રૂપિયા સુધી પહોંચી ગયા છે.
08:14 PM Aug 06, 2025 IST | Vipul Sen
અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં 2bhk ફ્લેટનાં ભાવ લાખો-કરોડો રૂપિયા સુધી પહોંચી ગયા છે.

દેશરનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ફ્લેટની કિંમતોમાં રેકોર્ડ ઉછાળો થયો છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં 2bhk ફ્લેટનાં ભાવ લાખો-કરોડો રૂપિયા સુધી પહોંચી ગયા છે. તેવામાં જો તમે ફ્લેટ ખરીદવાની તૈયારી કરી રહ્યો છો તે પહેલા બિલ્ડ-અપ-એરિયા અને સુપર બિલ્ટ-અપ-એરિયાનું અંતર સમજો.... જુઓ અહેવાલ...

Tags :
explainerGujaratFirsthomeHouseBuiltUpInformationSuperBuiltupArea
Next Article