Morbi Jugardham Kand માં SMCએ નોંધેલી ફરિયાદમાં ખુલાસા! The Crime Story
The Crime Story: મોરબીમાંથી (Morbi) એક મોટા સમાચાર આવ્યા છે. ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બહુચર્ચિત જુગારધામ કાંડ મામલે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ...
12:01 AM Dec 14, 2024 IST
|
VIMAL PRAJAPATI
The Crime Story: મોરબીમાંથી (Morbi) એક મોટા સમાચાર આવ્યા છે. ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બહુચર્ચિત જુગારધામ કાંડ મામલે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Next Article