Ahmedabad : 42 વર્ષીય ધરાબહેન પટેલે મેળવી અનોખી સિદ્ધી, સૂતા સૂતાં બનાવે છે પેઇન્ટિંગ
Ahmedabad : અમદાવાદમાં રહેતા 42 વર્ષીય ધરાબહેન પટેલે અનોખી સિદ્ધી મેળવી છે. 90% ડિસેબિલિટી છતાં સૂતા સૂતાં પેઈન્ટિંગ બનાવે છે. એક હાથથી 60થી વધુ કલાકૃત્તિઓ બનાવી વિશ્વ વિક્રમ મેળવ્યો છે. દિવ્યાંગ નથી હોતા તે લોકો પણ ઘણી વખત નાસીપાસ થઈ...
Advertisement
Ahmedabad : અમદાવાદમાં રહેતા 42 વર્ષીય ધરાબહેન પટેલે અનોખી સિદ્ધી મેળવી છે. 90% ડિસેબિલિટી છતાં સૂતા સૂતાં પેઈન્ટિંગ બનાવે છે. એક હાથથી 60થી વધુ કલાકૃત્તિઓ બનાવી વિશ્વ વિક્રમ મેળવ્યો છે. દિવ્યાંગ નથી હોતા તે લોકો પણ ઘણી વખત નાસીપાસ થઈ જતા હોય છે. ત્યારે પોલિયોગ્રસ્ત ધરાબહેન હિંમતથી અપમાનને કલામાં બદલી છે. ખોટા ઈન્જેક્શનથી પોલિયો થતા 29 સર્જરી કરવામાં આવી હતી. ધરાબહેનની કલાથી સમાજમાં પરિવર્તન સાબિત થઈ છે. 6 દિવસમાં એક મોટી પેઈન્ટિંગ સૂતા સૂતાં બનાવે છે. 2020માં ઓનલાઈન ક્લાસથી શરુઆત કર્યા હતા. ધરા બહેને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ધરા બહેને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. અમદાવદની ધરા પટેલની હિંમતને સલામ કરી હતી....જુઓ...અહેવાલ.....
Advertisement


