Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને
ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં સૌથી મોટો ખુલાસો નકલી ચલણી નોટ બનાવનારાઓને ઉઘાડા પાડતો રિપોર્ટ ફેક કરન્સી માફિયાઓને આંગળીના ટેરવે ઉઘાડા પાડો પહેલી નજરે આપ ફેક કરન્સીને નહીં જ ઓળખી શકો. કેવી રીતે ઓળખશો આપની કરન્સી અસલી છે કે નકલી?...
02:41 PM Mar 21, 2025 IST
|
SANJAY
- ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં સૌથી મોટો ખુલાસો
- નકલી ચલણી નોટ બનાવનારાઓને ઉઘાડા પાડતો રિપોર્ટ
- ફેક કરન્સી માફિયાઓને આંગળીના ટેરવે ઉઘાડા પાડો
પહેલી નજરે આપ ફેક કરન્સીને નહીં જ ઓળખી શકો. કેવી રીતે ઓળખશો આપની કરન્સી અસલી છે કે નકલી? જેમાં ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. નકલી ચલણી નોટ બનાવનારાઓને ઉઘાડા પાડતો રિપોર્ટ સામે આવ્યો છે. ફેક કરન્સી માફિયાઓને આંગળીના ટેરવે ઉઘાડા પાડ્યા છે. જેમાં UV લાઈટની મદદથી જાણો અસલી-નકલીનો ભેદ.
Next Article