Fake Currency Expose in Gujarat: મની માર્કેટમાં નકલી માફિયાની એન્ટ્રી? આટલું સમજી લો.. સતર્ક રહો
RBI નાં કેટલાંક ફીચર્સ સાથેનાં કોરા પેપરનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવી ચોંકાવનારી માહિતી સામે આવી છે.
Advertisement
રાજ્યમાં નકલી ચલણી નોટોને લઈને સૌથી મોટો પર્દાફાશ થયો છે. RBI નાં કેટલાંક ફીચર્સ સાથેનાં કોરા પેપરનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. RBI નાં અસલી કોરા પેપર જેવા જ નકલી કોરા પેપરનું વેચાણ, RBI નાં સિક્યુરિટી થ્રેડ અને વૉટરમાર્ક ધરાવતા નકલી પેપર અંગે રાજકોટમાં એક જાગૃત નાગરિકે સૌથી મોટો ધડાકો કર્યો છે...જુઓ અહેવાલ....
Advertisement