Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

જૂનાગઢમાં આરોગ્ય સાથે ચેડાં! ગલીયાવડ ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો 'નકલી ડૉક્ટર' ઝડપાયો

જૂનાગઢ (Junagadh) જિલ્લાના ગલીયાવડ ગામમાં લોકોના જીવ જોખમમાં મૂકીને મેડિકલ ડિગ્રી વગર સારવાર આપતા એક બોગસ ડૉક્ટરનો (Bogus Doctor) પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, શરીફ વલીમહમદ સંધાર નામનો આ શખ્સ કોઈપણ માન્ય લાયકાત (Qualification) વગર ગેરકાયદેસર રીતે નકલી દવાખાનું (Illegal Clinic) ચલાવી રહ્યો હતો અને નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો.
Advertisement

જૂનાગઢ (Junagadh) જિલ્લાના ગલીયાવડ ગામમાં લોકોના જીવ જોખમમાં મૂકીને મેડિકલ ડિગ્રી વગર સારવાર આપતા એક બોગસ ડૉક્ટરનો (Fake Doctor) પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, શરીફ વલીમહમદ સંધાર નામનો આ શખ્સ કોઈપણ માન્ય લાયકાત (Qualification) વગર ગેરકાયદેસર રીતે નકલી દવાખાનું (Illegal Clinic) ચલાવી રહ્યો હતો અને નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો (Raid) પાડીને આ નકલી ડૉક્ટરની ધરપકડ (Arrest) કરી છે. આ કાર્યવાહી દરમિયાન દવાખાનામાંથી વિવિધ એલોપેથી દવાઓ (Allopathic Medicines) અને ઇન્જેક્શન (Injections) સહિત આશરે 9,973 રૂપિયાનો મુદ્દામાલ (Seized Property) જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ (Investigation) હાથ ધરી છે કે આ શખ્સ કેટલા સમયથી અને કોના પીઠબળથી આ રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×