Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mehsana ના Kadi માં બોગસ વકીલ દંપતીનો થયો પર્દાફાશ

કોઈ ભોગ બન્યું હોય તો પોલીસને જણાવજો કડીમાં બોગસ વકીલ દંપતીનો પર્દાફાશ 'એ.આર. રાવલ' બનીને લોકો સાથે કરતા હતા લાખોની ઠગાઈ Mehsana ના Kadi માં બોગસ વકીલ દંપતીનો પર્દાફાશ થયો છે. જેમાં કડીમાં બોગસ વકીલ દંપતીનો પર્દાફાશ થતા પતિ-પત્ની...
Advertisement
  • કોઈ ભોગ બન્યું હોય તો પોલીસને જણાવજો
  • કડીમાં બોગસ વકીલ દંપતીનો પર્દાફાશ
  • 'એ.આર. રાવલ' બનીને લોકો સાથે કરતા હતા લાખોની ઠગાઈ

Mehsana ના Kadi માં બોગસ વકીલ દંપતીનો પર્દાફાશ થયો છે. જેમાં કડીમાં બોગસ વકીલ દંપતીનો પર્દાફાશ થતા પતિ-પત્ની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 'એ.આર. રાવલ' બનીને લોકો સાથે લાખોની ઠગાઈ કરતા હતા. અસલી નામ મિતેશ સાધુ, વકીલાતની કોઈ ડિગ્રી કે સનદ નહીં. દુષ્કર્મનો ખોટો કેસ કરવાની બીક બતાવી વેપારી પાસેથી 3.27 લાખ પડાવ્યા હતા. હાઈકોર્ટ-સુપ્રીમના વકીલ તરીકે નર્મદા કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલી હતી. કડી પોલીસે બોગસ વકીલ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય કોઈ નાગરિક ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement

.

×