Fake License : બોગસ લાયસન્સ હથિયારનો ATS એ કર્યો પર્દાફાશ
ગુજરાત ATS ની તપાસમાં 60 થી વધુ પરવાનાધારકો મળી આવ્યા છે.
Advertisement
રાજ્યમાં ગુનેગારોને હથિયાર લાયસન્સ અપાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. બોગસ દસ્તાવેજથી હથિયાર પરવાના મેળવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત ATS ની તપાસમાં 60 થી વધુ પરવાનાધારકો મળી આવ્યા છે. આરોપી મુકેશ બાંભા અનેક ગુનેગારોને હથિયારના પરવાના અપાવી ચૂક્યો છે...જુઓ અહેવાલ...
Advertisement