ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પિતાની ક્રૂરતા: 9 વર્ષની દીકરીને પિતાએ ગરમ ચીપિયાના ડામ દીધાં

એવું કહેવાય છે કે દીકરી માટે તેના પિતા તેના પહેલાં રિયલ હીરો હોય છે, પણ મહેસાણા માંથી હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ તેની 7 વર્ષની માસૂમ દીકરીને રોટલી શેકવાના ચીપિયાથી ડામ દીધા છે., એટલું જ નહીં માસૂમને માર પણ માર્યો છે. હાલમાં ગાંધીનગર સિવિલમાં પિડીત બાળકીની સારવાર ચાલી રહી છે. વાલીના છૂટાંછેડાં બાદ દીકરી સામાજિક સમજૂતીથી તેના પિતા સાથે ગઇ હતીઅમદાવાદના ચાંદલોડિ
01:14 PM Sep 17, 2022 IST | Vipul Pandya
એવું કહેવાય છે કે દીકરી માટે તેના પિતા તેના પહેલાં રિયલ હીરો હોય છે, પણ મહેસાણા માંથી હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ તેની 7 વર્ષની માસૂમ દીકરીને રોટલી શેકવાના ચીપિયાથી ડામ દીધા છે., એટલું જ નહીં માસૂમને માર પણ માર્યો છે. હાલમાં ગાંધીનગર સિવિલમાં પિડીત બાળકીની સારવાર ચાલી રહી છે. વાલીના છૂટાંછેડાં બાદ દીકરી સામાજિક સમજૂતીથી તેના પિતા સાથે ગઇ હતીઅમદાવાદના ચાંદલોડિ
એવું કહેવાય છે કે દીકરી માટે તેના પિતા તેના પહેલાં રિયલ હીરો હોય છે, પણ મહેસાણા માંથી હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ તેની 7 વર્ષની માસૂમ દીકરીને રોટલી શેકવાના ચીપિયાથી ડામ દીધા છે., એટલું જ નહીં માસૂમને માર પણ માર્યો છે. હાલમાં ગાંધીનગર સિવિલમાં પિડીત બાળકીની સારવાર ચાલી રહી છે. 

વાલીના છૂટાંછેડાં બાદ દીકરી સામાજિક સમજૂતીથી તેના પિતા સાથે ગઇ હતી
અમદાવાદના ચાંદલોડિયાના રબારી જીતુભાઈ ગફૂરભાઈએ સમગ્ર મુદે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં તેમની ભાણીને ડામ આપ્યાની ફરિયાદ કરી છે, કડીના બલાસર ગામના બાળકીના મામાએ સમગ્ર મુદ્દે ફરિયાદ કરી છે.ફરિયાદી જામાભાઈ રબારીની બહેનના છૂટાછેડા થયા હતાં. તેથી છૂટાછેડા બાદ 9 વર્ષીય ભાણી તેના મામાને ઘરે રહેતી હતી , જોકે દીકરીને સામાજિક સમજૂતીથી તેના પિતા જીતુભાઈ અમદાવાદ લઇ ગયા હતાં. 

દીકરીને કડી અને ગાંધીનગરમાં સારવાર અપાઈ
પરંતુ આ ક્રૂર પિતા જીતુ રબારી છેલ્લા ત્રણ મહિનાથી પોતાની જ 9 વર્ષીય દીકરી માસૂમને ડામ દઇ માર મારતો હતો . જો કે જેની તેના મામા ને જાણ થતા તાબડતોડ દીકરીને કડી અને ગાંધીનગરમાં સારવાર અપાઈ હતી. સારવાર આપીને બાળકીને કડીના બલાસાર ગામે મામાને ત્યાં હેમખેમ લવાઈ છે. હવે બાળકીના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ કેસમાં યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. 
આ પણ વાંચો - ડામ દેવાનું દૂષણ ક્યારે ડામી શકાશે?
Tags :
9-year-olddaughterCrimeAgainstChildFather'sCrueltyGujaratFirsthotslapsbyfather
Next Article