ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Felicitation of newly-elected Sarpanchs: રાજ્યમાં નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ

Felicitation of newly-elected Sarpanchs:  ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાચતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું. ગાંધીનગરમાં સરકાર દ્વાર સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. 4876 ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...
07:00 PM Jul 04, 2025 IST | Hiren Dave
Felicitation of newly-elected Sarpanchs:  ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાચતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું. ગાંધીનગરમાં સરકાર દ્વાર સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. 4876 ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...

Felicitation of newly-elected Sarpanchs:  ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાચતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું. ગાંધીનગરમાં સરકાર દ્વાર સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. 4876 ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને મોટી ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરવા ટકોર કરી હતી.

Tags :
BhupendraPatelCMCRPatilElectionGandhinagarGujaratGujaratFirstsarpanch
Next Article