Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RCB vs PBKS વચ્ચે આજે Final Match, ક્રિકેટ રસિકોમાં જબરદસ્ત ઉત્સાહ

સ્ટેડિયમ ખાતે RCB નાં ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડતા જાણે 'લાલ સાગર' હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
Advertisement

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે IPL 2025 ની ફાઇનલ મેચ ટૂંક જ સમયમાં રમાશે. પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે આ મહામુકાબલો રમાશે. IPL 2025 ની ફાઇનલ મેચને જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ ખાતે RCB નાં ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડતા જાણે 'લાલ સાગર' હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×