Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Budget 2026 ને લઈ Gandhinagar માં આખરી તૈયારીઓ પૂર્ણ

Gujarat Budget 2026 : ગાંધીનગરમાં ગુજરાત બજેટ 2026ને લઈને તડામાર તૈયારીઓ હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. નાણાં વિભાગના કાર્યાલય ખાતે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જ્યાં વરિષ્ઠ અધિકારીઓએ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
Advertisement
  • Gujarat Budget 2026 ને લઈ Gandhinagar માં આખરી તૈયારીઓ પૂર્ણ
  • બજેટને લઈ ગાંધીનગરમાં આખરી તૈયારીઓ
  • નાણાં વિભાગના કાર્યાલય ખાતે આખરી તૈયારીઓ
  • નાણાં વિભાગના કર્મચારીઓ બજેટ બુક સાથે રવાના
  • બજેટ બુકને લઈને વિધાનસભા પહોંચશે કર્મચારીઓ
  • અધિકારીઓએ બજેટ પહેલા તૈયારીઓની સમીક્ષા કરી

Gujarat Budget 2026 : ગાંધીનગરમાં ગુજરાત બજેટ 2026ને લઈને તડામાર તૈયારીઓ હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. નાણાં વિભાગના કાર્યાલય ખાતે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જ્યાં વરિષ્ઠ અધિકારીઓએ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મહત્વપૂર્ણ છે કે, નાણાં વિભાગના કર્મચારીઓ બજેટની નકલો (બજેટ બુક) સાથે વિધાનસભા જવા રવાના થઈ ચૂક્યા છે. રાજ્યના વિકાસના રોડમેપ સમાન આ બજેટ રજૂ થાય તે પૂર્વે વહીવટી તંત્રમાં ભારે ઉત્સાહ અને સતર્કતા જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement

.

×