ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો કર્ક રાશિ માટે કયા પ્રકારનું વોલપેપર રહેશે શુભ

આજે દરેક વ્યકિત પોતાની જાત કરતાં વધુ પ્રેમ પોતાના ફોનને કરતી હોય છે. આ એક એવું ઉપકરણ છે જે તમારી સાથે જ રહેતું હોય છે. ત્યારે આ ફોનમાં રહેતું વોલપેપર ચોક્કસ પણે તમારી ઉર્જા પર અસર કરે છે. જો તમારી રાશિ કર્ક છે. એટલે કે તમારું નામ (ડ, હ,) પ્રથમાક્ષરથી શરુ થાય છે તો તમારી આ રાશિ મુજબ કેવા પ્રકારનું વોલપેપર તમારે રાખવું જોઇએ આવો જોઇએ. કર્ક રાશિના જાતકો માટે આ મોબાઇલ વોલપેપર પ્રગતિની તકો લઈà
10:18 AM Jun 05, 2022 IST | Vipul Pandya
આજે દરેક વ્યકિત પોતાની જાત કરતાં વધુ પ્રેમ પોતાના ફોનને કરતી હોય છે. આ એક એવું ઉપકરણ છે જે તમારી સાથે જ રહેતું હોય છે. ત્યારે આ ફોનમાં રહેતું વોલપેપર ચોક્કસ પણે તમારી ઉર્જા પર અસર કરે છે. જો તમારી રાશિ કર્ક છે. એટલે કે તમારું નામ (ડ, હ,) પ્રથમાક્ષરથી શરુ થાય છે તો તમારી આ રાશિ મુજબ કેવા પ્રકારનું વોલપેપર તમારે રાખવું જોઇએ આવો જોઇએ. કર્ક રાશિના જાતકો માટે આ મોબાઇલ વોલપેપર પ્રગતિની તકો લઈà

આજે દરેક વ્યકિત પોતાની જાત કરતાં વધુ પ્રેમ પોતાના ફોનને કરતી હોય છે. આ એક એવું ઉપકરણ છે જે તમારી સાથે જ રહેતું હોય છે. ત્યારે આ ફોનમાં રહેતું વોલપેપર ચોક્કસ પણે તમારી ઉર્જા પર અસર કરે છે. જો તમારી રાશિ કર્ક છે. એટલે કે તમારું નામ (ડ, હ,) પ્રથમાક્ષરથી શરુ થાય છે તો તમારી આ રાશિ મુજબ કેવા પ્રકારનું વોલપેપર તમારે રાખવું જોઇએ આવો જોઇએ. કર્ક રાશિના જાતકો માટે આ મોબાઇલ વોલપેપર પ્રગતિની તકો લઈને આવશે. મોબાઈલ આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ચૂક્યો છે. સતત સાથે રહેતો મોબાઈલ આપણા માટે લકી સાબિત થઈ શકે, શુભ ફળ આપનારો થઈ શકે તેના અનુસંધાનમાં જ્યોતિષશાસ્ત્રના આધારે. જાણો કર્ક રાશિના જાતકો માટે કયુ વોલપેપર શુભ હોઈ શકે ?

Tags :
AstrologyBhaviDarshanGujaratFirstmobilewallpaperrashiandcolour
Next Article