Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના
શ્રી હરી કોમ્પલેક્ષમાં ઘરેણાં બફિંગ-પાલિસનું કામ થતુ હતુ દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની છે. જેમાં શ્રીહરી કોમ્પલેક્ષમાં...
09:18 AM Oct 14, 2025 IST
|
SANJAY
- શ્રી હરી કોમ્પલેક્ષમાં ઘરેણાં બફિંગ-પાલિસનું કામ થતુ હતુ
- દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
- ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે
Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની છે. જેમાં શ્રીહરી કોમ્પલેક્ષમાં 5મા માળે આગ લાગી હતી. તેમાં 1 બંગાળી કારીગરનું મોત થયુ છે. જેમાં 1 ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જેમાં સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.
Next Article