UP ના મુરાદાબાદમાં ધોળા દિવસે ફાયરિંગ, રેપ પીડિતા, માતા, ભાઈ, બે રાહદારી ઘાયલ!
મુરાદાબાદમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની હતી. રેપ પીડિતા પર સરાજાહેર 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
Advertisement
યુપીના મુરાદાબાદમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની હતી. રેપ પીડિતા પર સરાજાહેર 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પીડિતા, તેની માતા, ભાઈ, બે રાહદારી આ ફાયરિંગમાં ઘાયલ થયા. કોર્ટમાંથી પરત ફરતી પીડિતા, તેની માતા પર હુમલો કરવામાં આવ્યો હતો. વર્ષ 2023 માં પીડિતા સાથે રેપની ઘટના બની હતી. કુખ્યાત ગેંગસ્ટર લલિત કૌશિક પર હુમલાનો આરોપ....જુઓ અહેવાલ
Advertisement