Ahmedabad એરપોર્ટ પર ફ્લાઇટ અવ્યવસ્થા યથાવત, 400 ફ્લાઇટ કેન્સલ, મુસાફરો પરેશાન!
Ahmedabad એરપોર્ટ પર છેલ્લા એક સપ્તાહથી ફ્લાઇટ ઓપરેશન્સમાં અવ્યવસ્થા જોવા મળી રહી છે, જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Advertisement
Ahmedabad એરપોર્ટ પર છેલ્લા એક સપ્તાહથી ફ્લાઇટ ઓપરેશન્સમાં અવ્યવસ્થા જોવા મળી રહી છે, જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યત્વે ઇન્ડિગો એરલાઇન્સમાં ક્રૂ શોર્ટેજ અને અન્ય ઓપરેશનલ કારણોને લીધે આ મુશ્કેલી સર્જાઈ છે. 8 તારીખ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 400 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે, જે પ્રવાસીઓની પરેશાનીમાં મોટો વધારો કરે છે... જુઓ અહેવાલ
Advertisement


