Flydubai FZ1073 Incident : કો-પાયલોટની ઓળખ સામે આવી
Flydubai FZ1073 Incident : ‘ફ્લાયદુબઇ’ (Flydubai)ની FZ1073 ફ્લાઇટમાં હાઇજેકના પ્રયાસના મામલે ઘટનાના ત્રણ દિવસ બાદ કો-પાયલોટની ઓળખ સામે આવી છે. અહેવાલો અનુસાર કો-પાયલોટનું નામ હમામ અલ-હમામી હોવાનું સામે આવ્યું છે. તેના અગાઉ ઓમાનમાં પ્રતિબંધ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પ્રતિબંધ હોવા છતાં તેને Flydubaiમાં નોકરી કેવી રીતે મળી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
Advertisement
Flydubai FZ1073 Incident : ‘ફ્લાયદુબઇ’ (Flydubai)ની FZ1073 ફ્લાઇટમાં હાઇજેકના પ્રયાસના મામલે ઘટનાના ત્રણ દિવસ બાદ કો-પાયલોટની ઓળખ સામે આવી છે. અહેવાલો અનુસાર કો-પાયલોટનું નામ હમામ અલ-હમામી હોવાનું સામે આવ્યું છે. તેના અગાઉ ઓમાનમાં પ્રતિબંધ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પ્રતિબંધ હોવા છતાં તેને Flydubaiમાં નોકરી કેવી રીતે મળી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. કો-પાયલોટ કટ્ટર વિચારધારા સાથે જોડાયેલો હોવાની આશંકા અંગે પણ તપાસ ચાલી રહી છે. UAEની આગેવાની હેઠળ આ સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, Flydubaiએ આ ઘટનાને ‘Safety Incident’ ગણાવી છે...જુઓ અહેવાલ....

