Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

F&O Update: શું તમારો નફો ધોવાઈ જશે? ઓપ્શન્સ પ્રીમિયમ પરના નવા ટેક્સનું ગણિત સમજો

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27 રજૂ કર્યું ત્યારે તેમાં એક દરખાસ્ત એવી હતી જેના કારણે બજારને બહુ મોટો આંચકો લાગ્યો.
Advertisement

ભારતમાં નાણામંત્રી બજેટ રજૂ કરવાના હોય તે દિવસ શૅરબજાર માટે ખાસ મહત્ત્વનો હોય છે કારણ કે બજેટની દરખાસ્તો માર્કેટને તોડી પણ શકે અને તેમાં પ્રાણ પણ ફૂંકી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27 રજૂ કર્યું ત્યારે તેમાં એક દરખાસ્ત એવી હતી જેના કારણે બજારને બહુ મોટો આંચકો લાગ્યો. શૅરબજારના આટલા તીવ્ર રિઍક્શન માટે જવાબદાર છે ફ્યૂચર ઍન્ડ ઑપ્શન (એફએન્ડઑ) ટ્રેડિંગ પરના સિક્યૉરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ (એસટીટી)માં કરવામાં આવેલો વધારો. અગાઉ એફએન્ડઑ પર 0.02 ટકા એસટીટી લાગતો હતો, જે હવે બજાટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે વધીને 0.05 ટકા થઈ જશે....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×