Captain Smit Machchhar ની બહાદુરીને Folk artist Devayat Khavad એ બિરદાવી
Captain Smit Machchhar : 'ફ્લાયદુબઈ' વિમાનની ઘટના બાદ કેપ્ટન સ્મિતની બહાદુરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. જાણીતા લોક કલાકાર દેવાયત ખવડે કેપ્ટન સ્મિતના સાહસને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને 180 મુસાફરોના પ્રાણ બચાવ્યા છે. દુશ્મનોનો સામનો કરીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરનાર કેપ્ટન સ્મિતને વંદન કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્મિતભાઈએ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતને સાર્થક કરી બતાવી છે.
Advertisement
Captain Smit Machchhar : 'ફ્લાયદુબઈ' વિમાનની ઘટના બાદ કેપ્ટન સ્મિતની બહાદુરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. જાણીતા લોક કલાકાર દેવાયત ખવડે કેપ્ટન સ્મિતના સાહસને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને 180 મુસાફરોના પ્રાણ બચાવ્યા છે. દુશ્મનોનો સામનો કરીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરનાર કેપ્ટન સ્મિતને વંદન કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્મિતભાઈએ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતને સાર્થક કરી બતાવી છે. આ સાહસિક કાર્ય બદલ સમગ્ર ભારતવર્ષ, ગુજરાત તેમજ ઝાલાવડને તેમના પર અત્યંત ગર્વ છે. સૌકોઈ કેપ્ટન સ્મિત ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે...જુઓ અહેવાલ,,,,

