IPO સબ્સક્રિપ્શન વખતે આ 5 ખાસ ટ્રિક અપનાવો
.ઘણા રોકાણકારો વિચારે છે કે, વધારે લોટ માટે અરજી કરવાથી એલોટમેન્ટની શક્યતા વધી જાય છે. પરંતુ વધારે ઓવરસબ્સક્રાઈબ આઈપીઓમાં હંમેશા એક લોટના આધાર પર એલોટમેન્ટ આપવામાં આવે છે.
Advertisement
IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર! કેવી રીતે આવો જાણીએ આજના જાણવા જેવામાં...ઘણા રોકાણકારો વિચારે છે કે, વધારે લોટ માટે અરજી કરવાથી એલોટમેન્ટની શક્યતા વધી જાય છે. પરંતુ વધારે ઓવરસબ્સક્રાઈબ આઈપીઓમાં હંમેશા એક લોટના આધાર પર એલોટમેન્ટ આપવામાં આવે છે. એવામાં એક જ ખાતામાં ઘણા લોટની જગ્યાએ અલગ-અલગ પાત્ર ખાતાથી ન્યૂનતમ લોટ માટે અરજી કરવી વધારે પ્રભાવી રીત માનવામાં આવે છે......જુઓ અહેવાલ.....

