યાત્રાધામો, પ્રવાસન સ્થળોમાં ખાણીપીણીના એકમોની થશે ચકાસણી
Statewide Food Quality Checks : ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને આકર્ષક પ્રવાસન સ્થળો પર આવતા લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ અને સઘન અભિયાન શરૂ કર્યું છે.
01:40 PM Dec 04, 2025 IST
|
Hardik Shah
- Statewide Food Quality Checks
- યાત્રાધામો, પ્રવાસન સ્થળોમાં ખાણીપીણીના એકમોની થશે ચકાસણી
- હોટલ અને નાસ્તાની લારી, દુકાનો પર સરપ્રાઈઝ ફૂડ ક્વોલિટી ચેકિંગ થશે
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ
- વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી બેઠક
- તમામ કલેક્ટર અને મનપા કમિશનરો સાથે થઈ હતી બેઠક
- બેઠકમાં Dy.CM હર્ષભાઈ સંઘવીએ આપ્યા તપાસના આદેશ
Statewide Food Quality Checks : ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને આકર્ષક પ્રવાસન સ્થળો પર આવતા લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ અને સઘન અભિયાન શરૂ કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં સમગ્ર રાજ્યના કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને દેવસ્થાનના વહીવટદારોને અનેક કડક અને નક્કર આદેશો આપવામાં આવ્યા છે, જે યાત્રાધામોની મુલાકાતને વધુ સુરક્ષિત અને સુખદ બનાવશે.
આ પણ વાંચો : રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની ખાણીપીણીના એકમોની થશે ચકાસણી
Next Article