ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat માં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન

ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન સાણંદના સનાથલ ગામે કરવામાં આવ્યું.
08:30 PM Apr 20, 2025 IST | Hardik Prajapati
ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન સાણંદના સનાથલ ગામે કરવામાં આવ્યું.

108 kundi Mahayagna: ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન કરાયું. સાણંદના સનાથલ ગામના લંબે નારાયણ આશ્રમમાં  23 એપ્રિલથી 1 મે સુધી યોજાશે બગલામુખી માતાનો 108 કુંડીનું મહાયજ્ઞ ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું.

Tags :
108 kundi MahayagnaBagalamukhi MatajiLambe Narayan AshramSanathal Sanand
Next Article