Visavadar By Election : BJPના પૂર્વ સાંસદ Maheshgiri Bapuએ રાણપુરમાં કર્યું મતદાન
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ મહેશગીરી બાપુએ રાણપુરમાં મતદાન કર્યું હતું.
06:00 PM Jun 19, 2025 IST
|
Vishal Khamar
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ મહેશગીરી બાપુએ રાણપુરમાં મતદાન કર્યું હતું. મહંત મહેશગીરી બાપુ ગિરનાર પર્વત પરના કમંડળ કુંડના મહંત છે. મહેશગીરી બાપુએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, મેં મારો રાષ્ટ્રધર્મ નિભાવ્યો છે. આપનો એક મત પાકિસ્તાન જેવા દેશને આંખ બતાવી શકશે. વિકાસ કરી શકે તેવા ઉમેદવરને આપનો મત આપો.
Next Article